UGLY
INDIA
GUJARAT
Mahesana : રમતા બાળક પર વાંદરાનો હુમલો, ઘટના કેમેરામાં કેદ

વિસનગર તાલુકાના ગોઝારિયા ગામની અલકાપુરી સોસાયટીમાં વાંદરાઓનો ઉપદ્રવ સ્થાનિક રહીશો માટે ચિંતાનો વિષય બન્યો છે. સોસાયટીમાં ઘરની બહાર રમી રહેલા પાંચ વર્ષના બાળક પર વાંદરાએ અચાનક હુમલો કરી તેને જમીન પર પછાડી દેતાં પરિવારજનોમાં ફ્ફ્ડાટ ફેલાયો હત
Read the original at સંદેશ ↗