CONTESTED
INDIA
GUJARAT
Mahesana : ગ્રીન ફટાકડા જ ફોડી શકાશે, રાત્રે 8 થી 10 વાગ્યા સુધીની જ મંજૂરી

દિવાળીના તહેવારો દરમિયાન ફ્ટાકડાથી થતા હવા અને ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરવા મહેસાણા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ નાગરિકોના આરોગ્ય અને પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફ્ટાકડાના ઉત્પાદન,
Read the original at સંદેશ ↗