GOOD
INDIA
GUJARAT
Mahesana : દિવાળીના તહેવારમાં તેરા તુજકો અર્પણ' અભિયાન

મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસે દિવાળીના તહેવાર દરમિયાન તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત નાગરિકોને મદદરૂપ કામગીરી કરી હતી. તહેવાર દરમિયાન બજારમાં ભારે ભીડ વચ્ચે તોરણવાળી ચોક ખાતે ફૂટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસે દેણપના મનિષભાઈ પ્રજાપતિનું રૂ.
Read the original at સંદેશ ↗