UGLY
INDIA
GUJARAT
Kutch News : બે મહિના જૂના મર્ડર મિસ્ટ્રીનો અંત, યુપીના ફિરોઝાબાદથી ઝડપાયો આરોપી

કચ્છ જિલ્લાના આડેસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અગાઉ બનેલી એક રહસ્યમય હત્યાની ઘટનાનો પોલીસે સફળતાપૂર્વક ભેદ ઉકેલી નાખ્યો છે. થોડા સમય અગાઉ આડેસર વિસ્તારના એકલધાર પાસેથી એક અજાણી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી, જેનો કોઈ પત્તો લાગતો ન હ
સંદેશ पर मूल खबर पढ़ें ↗