STATE ACTION
INDIA
GUJARAT
Kutch: ડમ્પર છોડાવવા લાખોનો તોડ કરનારા હેડ કોન્સ્ટેબલ પર ACB ત્રાટકી; 70 હજાર સ્વીકારતાં જ રંગેહાથ દબોચ્યા

કચ્છ જિલ્લાના પોલીસ બેડામાં ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ લાલ આંખ કરીને મોટી કાર્યવાહી હાથ ધરી છે. માંડવી તાલુકાના કોડાય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિપુલ ચૌધરીને રૂપિયા ૭૦ હજારની રોકડ લાંચ સ્વીકારતા એસીબીન
Read the original at સંદેશ ↗