BAD
INDIA
GUJARAT
Kodinarના ઘાંટવડ ગામે ભારે પવન સાથે વરસાદનું તાંડવ: મકાન અને પેટ્રોલ પંપ ક્ષતિગ્રસ્ત થતા તારાજીના દૃશ્યો!

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પંથકમાં હવામાનમાં અચાનક પલટો આવતા કુદરતી આફત જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘાંટવડ ગામ અને તેની આસપાસના વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદની સાથોસાથ ફૂંકાયેલા અત્યંત ભારે પવનના કારણે સમગ્ર પંથકમાં તા
Read the original at સંદેશ ↗