UGLY
INDIA
GUJARAT
Kheda News: મોબાઇલ લૂંટારૂનો પીછો કરતાં તળાવમાં ખાબકેલા યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું

ખેડા જિલ્લાના ઠાસરામાં વહેલી સવારે લૂંટની એક અત્યંત ચકચારભરી ઘટના બની હતી. તીનબત્તી વિસ્તારમાં આવેલા પાન-બીડીના ગલ્લા પર અજાણ્યા શખસે ઝપાઝપી કરી મોબાઇલ લૂંટી લીધો હતો. આ લૂંટારૂને પકડવા દોડેલા યુવકનું તલાવડીમાં ખાબકી ડૂબી જતાં કરુણ મોત નીપજ
સંદેશ पर मूल खबर पढ़ें ↗