Flag of Indiaसत्यमेव जयते
UGLY INDIA GUJARAT

Khambhat : શકરપુર મૃતક 3 પુત્રીના પરિવારને 12 લાખની સહાય

ત્રણ દીકરીઓ ગુમાવનાર પરિવારને સરકારી આર્થિક સહાય ખંભાત તાલુકાના શકરપુર ગામે ખડઉ સીમ વિસ્તારમાં આવેલી તલાવડીમાં ગત 30મી ઓગસ્ટના રોજ સર્જાયેલી હૃદયદ્રાવક દુર્ઘટનામાં એક જ પરિવારની ત્રણ માસૂમ દીકરીઓનાં પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યાં હતાં

સંદેશ 2 newsrooms Fri, 06 Nov 2026 23:30
Read the original at સંદેશ ↗

Also reported by 1 other newsroom