BAD
INDIA
GUJARAT
Khambhat : 12 ગુનામાં વોન્ટેડ કુખ્યાત આરોપી આશીફ રૂપાલ હથિયાર સાથે આખરે ઝડપાયો

આણંદ જિલ્લાના ખંભાતમાં ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતો કુખ્યાત રીઢો ગુનેગાર આશીફ રૂપાલ દેશી પિસ્તોલ અને જીવતા કારતુસ સાથે પોલીસ સકંજામાં આવી ગયો છે. ખંભાતના નગરા રોડ પરથી આણંદ એલસીબી પોલીસે આ કુખ્યાત આરોપીને ઝડપી પાડ્યો છે. અગાઉ અનેક ગંભીર અપરાધોમ
Read the original at સંદેશ ↗