Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA GUJARAT

Kalol: કાલોલની અમૃત વિદ્યાલયે એજ્યુકેશન વર્લ્ડ ઈન્ડિયા સ્કૂલ રેન્કિંગ્સમાં દેશમાં નવમો ક્રમાંક મેળવ્યો

કાલોલ : કાલોલ ખાતે આવેલી અમૃત વિદ્યાલયે શિક્ષણ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ સાધીને તાજેતરમાં રાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સિદ્ધિ મેળવી પંચમહાલ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. દિલ્હી ખાતે યોજાયેલા ભવ્ય એવોર્ડ સમારંભ માં પ્રતિષ્ઠિત એજ્યુકેશન વર્લ્ડ ઈન

સંદેશ Wed, 28 Oct 2026 00:28
Read the original at સંદેશ ↗