CRISIS
INDIA
GUJARAT
Junagadh સિવિલ હોસ્પિટલમાં તબીબો અને નર્સોની ગંભીર બેદરકારીએ નવજાત બાળકે ગુમાવ્યો જીવ!

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાંથી સ્વાસ્થ્ય સેવાઓ અને તંત્રની બેદરકારી અંગેના અત્યંત દુખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયેલ પ્રસૂતાના પરિવારજનો દ્વારા એવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે તબીબો અને નર્સોની ઘોર
સંદેશ पर मूल खबर पढ़ें ↗