Flag of Indiaसत्यमेव जयते
BAD INDIA GUJARAT

Junagadhમાં 3 દિવસમાં બીજીવાર નકલી ઘીનો પર્દાફાશ! SOGના સપાટાથી ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ

જૂનાગઢમાં નકલી ઘીના શંકાસ્પદ જથ્થા સામે પોલીસની કાર્યવાહી તેજ બની છે. શહેરમાં માત્ર 3 દિવસના ટૂંકા ગાળામાં બીજીવાર નકલી ઘીનો જથ્થો ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે. જૂનાગઢ SOG પોલીસ દ્વારા ચિત્રકૂટ સોસાયટીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્ય

સંદેશ Tue, 27 Oct 2026 15:07
Read the original at સંદેશ ↗