GOOD
INDIA
GUJARAT
Junagadhમાં તહેવાર સમયે તસ્કરો બેફામ: કારખાનામાંથી 26 ટાયર, ડીવીઆર અને હથિયારના કારતૂસની ચોરી!

જૂનાગઢ જિલ્લામાંથી તહેવારોની મોસમમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઊભા કરતી એક મોટી ચોરીની ઘટના સામે આવી છે. જૂનાગઢ-ધોરાજી રોડ પર આવેલા મિનરવા ટાયર રી ટ્રેડિંગ નામના કારખાનાને તસ્કરોએ પોતાનું નિશાન બનાવ્યું હતું. તહેવારના માહોલ વચ્ચે અજાણ્ય
સંદેશ पर मूल खबर पढ़ें ↗