UGLY
INDIA
GUJARAT
Junagadh : ગીર પશ્ચિમમાં દીપડાનો હુમલો, માસૂમ બાળકનું મોત, મૃતદેહ શોધતી વખતે 2 રાહદારીઓ પર પણ હુમલો

જૂનાગઢના ગીર પશ્ચિમ વન વિભાગ હેઠળ આવતા દાતરાણા ગામમાં દીપડાના હુમલામાં 7થી 8 વર્ષના માસૂમ બાળકનું મોત થયું છે. 8 નવેમ્બર 2026ના રોજ રાત્રે આશરે 7:30 વાગ્યે કેંડીપુરા રાઉન્ડની હદમાં આવેલી વાડીમાં મધ્યપ્રદેશથી મજૂરી કામ માટે આવેલા પરિવારના બા
સંદેશ पर मूल खबर पढ़ें ↗