Flag of Indiaसत्यमेव जयते
STATE ACTION POLITICS GUJARAT

Jasdan : ભડલી ગામ નજીક સ્વીફ્ટ કારમાંથી રૂ. 7.82 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

રાજકોટ ગ્રામ્ય એલસીબી પોલીસે ગઢડા-જસદણ હાઇવે રોડ પર આવેલા ભડલી ગામ અને ગઢાળા ચોકડી નજીક બાતમીના આધારે સઘન વાહન ચેકિંગ હાથ ધરીને શંકાસ્પદ સ્વીફ્ટ કારને રોકી હતી. તપાસ દરમિયાન કારમાંથી ગેરકાયદે ભારતીય બનાવટના વિદેશી દારૂની 1,536 બોટલો મળી આવી

સંદેશ Sat, 31 Oct 2026 15:57 ALLEGED
Read the original at સંદેશ ↗