BAD
INDIA
GUJARAT
Jamnagar News : દિવાળી ટાણે તંત્રની લાલ આંખ, ફટાકડાના સ્ટોલ પર ફાયર અને પોલીસ વિભાગના સઘન દરોડા

દિવાળીના પાવન તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે બજારોમાં ફટાકડાની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે. નાગરિકોની સુરક્ષા અને સલામતીને સર્વોપરી રાખીને જામનગર જિલ્લામાં ફટાકડાના સ્ટોલ્સ પર તંત્ર દ્વારા સંયુક્ત ચેકિંગ અભિયાન શરૂ કરવા
Read the original at સંદેશ ↗