Flag of Indiaसत्यमेव जयते
BAD INDIA GUJARAT

Jamnagarમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર બે હેવાન ઝડપાયા, લાલચ અને ધાકધમકી આપી ગુજાર્યો હતો અત્યાચાર!

ગુજરાતમાં સગીરાઓ અને મહિલાઓ સામે વધી રહેલા અપરાધો વચ્ચે જામનગર શહેરમાંથી એક અત્યંત શરમજનક અને હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. જામનગર શહેરના એક વિસ્તારમાં નાસતા ફરતા અને સગીરાને પોતાની હવસનો શિકાર બનાવનાર બે આરોપીઓની સિટી બી ડિવિઝન પોલીસે ધ

સંદેશ Sun, 01 Nov 2026 04:09
Read the original at સંદેશ ↗