BAD
INDIA
GUJARAT
hmedabad News: દિવાળીએ ફાયર બ્રિગેડને 136 કોલ મળ્યા, ટળી મોટી દુર્ઘટનાઓ

દિવાળીના પર્વ પર રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદમાં ફટાકડા ફોડવા અને આતશબાજીના કારણે આગ લાગવાના અસંખ્ય બનાવો સામે આવ્યા હતા. AMC ફાયર વિભાગને સમગ્ર દિવસ દરમિયાન કુલ 136 કટોકટીના કોલ મળ્યા હતા, જેના કારણે ફાયર બ્રિગેડની ટીમો આખી રાત દોડતી રહી
Read the original at સંદેશ ↗