CONTESTED
INDIA
GUJARAT
H-1B વિઝા ધારકોને પરેશાન કરવું અમેરિકાને પડશે મોંઘુ ! ઇન્ડિયાસ્પોરાએ USને આપી ચેતવણી

'ઇન્ડિયાસ્પોરા'ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંજીવ જોશીપુરાએ જણાવ્યું હતું કે, "ભારતથી આવેલા H-1B કર્મચારીઓએ અમેરિકાને નવીનતા (ઇનોવેશન) ક્ષેત્રે વૈશ્વિક અગ્રણી બનાવવામાં મદદ કરી છે અને અમેરિકી અર્થતંત્રમાં અબજો ડોલરનું યોગદાન આપ્યું છે.
Read the original at TV9 ગુજરાતી ↗