BAD
INDIA
GUJARAT
Gujarat Weather Forcast : ગુજરાતમાં મિશ્ર ઋતુની અસર વચ્ચે ગુલાબી ઠંડીનો પ્રારંભ, રાજ્યમાં લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો!

રાજ્યમાં હાલ હવામાનનો અનોખો પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં મિશ્ર ઋતુની વ્યાપક અસર વર્તાઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોની સરખામણીએ રાજ્યમાં લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે, જેના કારણે વહેલી સવ
સંદેશ पर मूल खबर पढ़ें ↗