Flag of Indiaसत्यमेव जयते
BAD CRIME GUJARAT

Gujarat High Courtની વડોદરા કલેક્ટર સામે લાલ આંખ, જાણો શું છે મામલો?

ગુજરાત હાઈ કોર્ટમાં વડોદરા કલેક્ટર દ્વારા દાખલ કરવામાં આવેલી એક એફિડેવિટને લઈને ભારે વિવાદ સર્જાયો છે. ન્યાયતંત્રની કામગીરી અને ન્યાયાધીશો સામે ટિપ્પણી કરતી એફિડેવિટ રજૂ કરવાના મામલે હાઈકોર્ટે કલેક્ટરને આડેહાથ લેતા આકરો રોષ વ્યક્ત કર્યો છે.

સંદેશ 2 newsrooms Fri, 23 Oct 2026 17:45
Read the original at સંદેશ ↗

Also reported by 1 other newsroom