GOOD
INDIA
GUJARAT
Gujaratના અનેક પંથકોમાં કમોસમી વરસાદ અને માવઠું: તૈયાર પાકને નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતિત!

રાજ્યમાં હવામાનમાં અચાનક પલટો આવવાથી અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ અને માવઠું ખાબક્યું છે. રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં બપોર બાદ વાતાવરણ પલટાતા સાંજ પડતાંની સાથે જ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત જૂનાગઢના કેશોદ ગ્રામ્ય પંથક જેમ કે મોવાણા
Read the original at સંદેશ ↗