GOOD
INDIA
GUJARAT
Gujarat કૃષિ વિભાગમાં બદલીનો દોર, મદદનીશ ખેતી નિયામક કક્ષાના 5 અધિકારીઓની બદલી!

ગુજરાત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા વહીવટી વ્યવસ્થામાં ફેરફાર કરતાં મદદનીશ ખેતી નિયામક કક્ષાના 5 અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફરજ બજાવતા અધિકારીઓની બદલી સાથે ખાલી પડેલી જગ્યાઓ પર નિમણૂકની
Read the original at સંદેશ ↗