Flag of Indiaसत्यमेव जयते
REFORM BUSINESS GUJARAT

આજથી GST, મ્યુચ્યુઅલ ફંડ, PNB અને ટોલ ટેક્સ સહિતના નાણાકીય નિયમોમાં મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર

નવા મહિનાની શરૂઆત સાથે પેન્શનર્સના જીવન પ્રમાણપત્ર, ઓડિટ ITR ફાઇલિંગ, GST નિયમો, PNB ક્રેડિટ કાર્ડ ચાર્જિસ અને ટોલ પ્લાઝા પાસ સંબંધિત નિયમોમાં મહત્વપૂર્ણ બદલાવ લાગુ થયા છે. વ્યક્તિગત નાણાકીય વ્યવહારોને અસર કરતા આ તમામ નિયમો વિગતવાર સમજો.

TV9 ગુજરાતી 3 न्यूज़रूम Sun, 01 Nov 2026 02:16
TV9 ગુજરાતી पर मूल खबर पढ़ें ↗

2 अन्य न्यूज़रूम ने भी यह रिपोर्ट दी