STATE ACTION
INDIA
GUJARAT
Godhra: પંચમહાલ ફૂડ એન્ડ ડ્રગ દ્વારા મીઠાઈ અને ફરસાણ ઉત્પાદકોને ત્યાં તપાસ

આગામી તહેવારોની મોસમમાં નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે હેતુથી, ખોરાક અને ઓષધ નિયમન તંત્ર, ગોધરાના ફૂડ સેફ્ટી ઓફ્સિરો દ્વારા પંચમહાલ જિલ્લામાં મિઠાઈ, નમકીન, ડ્રાયફ્રૂટ, મુખવાસ, ખાદ્ય તેલ, ઘી, બેસન, દૂધ અને દૂધની બ
Read the original at સંદેશ ↗