BAD
INDIA
GUJARAT
Godhra : ઉત્તર અને મધ્ય ઝોનના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ખાસ બેઠક મળી

ગાંધીનગર ખાતે ભાજપના ઉતર અને મધ્ય ઝોનના ચૂંટાયેલા પ્રતિનિધિઓની એક વિશેષ અને અગત્યની બેઠક મળી હતી. જેમાં પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઇ દેસાઈ પણ હાજર રહ્યા હતાં. જે બેઠકમાં તેઓએ મહત્વપૂર્ણ વિષયો ઉપર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. ગાંધીનગર
Read the original at સંદેશ ↗