CRISIS
INDIA
GUJARAT
Gir Somnath News: વેરાવળમાં એપાર્ટમેન્ટની અગાશી પર મોબાઇલ ટાવર કેબિનમાં લાગી ભીષણ આગ!

ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના લોહણા મહાજન વાડી ગલી વિસ્તારમાં આવેલા સોમનાથ એપાર્ટમેન્ટની અગાશી પર લગાવવામાં આવેલા મોબાઇલ ટાવરની કેબિનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. રહેણાક વિસ્તારની ઇમારત
Read the original at સંદેશ ↗