BAD
INDIA
GUJARAT
Gir Somnath News: સગીરા ધર્માતરણ કેસના 3 આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર, SIT દ્વારા તપાસનો ધમધમાટ

ગીર સોમનાથ જિલ્લાના ચકચારી કોડીનાર બે સગીરાઓના ધર્માંતરણ અને લગ્નના પ્રયાસના મામલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા ત્રણેય આરોપીઓને કોડીનાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ માટે 14 દિવસના રિમાન્ડની માંગણ
Read the original at સંદેશ ↗