BAD
INDIA
GUJARAT
Gir Somnathના તાલાલામાં ખેડૂતો પર કુદરતનો બેવડો માર: સતત બીજા દિવસે કમોસમી વરસાદથી પાકને વ્યાપક નુકસાન!

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં હવામાનમાં આવેલા પલટાને કારણે ખેડૂતોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યા બાદ આજે સતત બીજા દિવસે પણ તાલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી માવઠું શરૂ થઈ ગયું છે. તાલાલાના ગુંદરણ, માધુપુ
સંદેશ पर मूल खबर पढ़ें ↗