BAD
INDIA
GUJARAT
Gir Somnathના વેરાવળમાં સ્ક્રેપના બે ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા મચી અફરાતફરી

ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળમાંથી એક અત્યંત ગંભીર અને ચિંતાજનક ઘટના સામે આવી છે. વેરાવળના વેરાવળ-જૂનાગઢ રોડ પર આવેલી ડૉ. ગોડસે હોસ્પિટલ નજીક આવેલા સ્ક્રેપના ગોડાઉનોમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ બને
સંદેશ पर मूल खबर पढ़ें ↗