BAD
INDIA
GUJARAT
Gir Somnath: દિવાળી વેકેશનમાં સોમનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર, સુચારુ આયોજનથી 15 મિનિટમાં દર્શન સુલભ

દીપોત્સવના મિની વેકેશન અને નૂતન વર્ષના મંગલમય પ્રારંભ નિમિત્તે દેશના બાર જ્યોતિર્લિંગોમાં સર્વપ્રથમ ગણાતા તીર્થધામ સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓનો અવિરત મહાસાગર ઊમટી પડ્યો છે. દિવાળીના બીજા દિવસે તથા બેસતા વર્ષની પાવન વેળ
Read the original at સંદેશ ↗