Flag of Indiaसत्यमेव जयते
STATE ACTION INDIA GUJARAT

Gandhinagar મનપામાં ACBના દરોડા: CNCD શાખાનો આઉટસોર્સ કર્મચારી રૂ.22 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો!

ગાંધીનગર શહેરના લાંચિયા કર્મચારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ગાંધીનગર મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન અને નાગરિક સંરક્ષણ (CNCD) શાખામાં આઉટસોર્સ પદ્ધતિથી ફરજ બજાવતો એક કર્મચારી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો છે.

સંદેશ 2 न्यूज़रूम Sat, 31 Oct 2026 07:51 ALLEGED
સંદેશ पर मूल खबर पढ़ें ↗

1 अन्य न्यूज़रूम ने भी यह रिपोर्ट दी