REFORM
INDIA
GUJARAT
Gandhinagar: લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે રાજ્ય સરકારની દિવાળી ભેટ! 3 ટકા DA વધારાને લીલી ઝંડી

પ્રકાશના પર્વ દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી પૂર્વે ગુજરાત સરકારના લાખો કર્મયોગીઓ અને પેન્શનરો માટે અત્યંત આનંદના અને રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં કરાયેલા વધારાના પગલે રાજ્ય સરકારે પણ પોતાના કર્મચારીઓના
Read the original at સંદેશ ↗