UGLY
INDIA
GUJARAT
Gandhidham: કિડાણા ગામમાં જૂની અદાવતમાં 5 શખ્સોનો ખૂની હુમલો, ધારિયા-કુહાડીથી 3 યુવકોને લોહીલુહાણ

ગાંધીધામ તાલુકાના કિડાણા ગામમાં જાહેરમાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતો અને કંપારી છૂટી જાય તેવો ઘાતક હુમલાનો બનાવ સામે આવ્યો છે. મોબાઈલમાં સામાન્ય મેસેજ કરવા જેવી તદ્દન નજીવી બાબતમાં અદાવત રાખીને બલેનો કારમાં ધસી આવેલા પાંચ માથાભારે શખ્સ
Read the original at સંદેશ ↗