Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA GUJARAT

ફોન ચાર્જ કરવા ચાર્જર ત્રાંસો રાખવો પડે છે ? રિપેરિંગનો ખર્ચ બચાવવા આજે જ અપનાવો આ સરળ ઉપાય!

જો તમારા ફોનનો ચાર્જિંગ પોર્ટ ઢીલો થઈ ગયો છે અને ફોન ચાર્જ કરવા માટે ચાર્જરની પિનને ત્રાંસી કરવી પડે છે અથવા કોઈ વસ્તુથી દબાવી રાખવી પડે છે, તો આ સમસ્યા પાછળનું કારણ કંઈક અલગ હોઈ શકે છે. ઘરે જ એક સરળ ઉપાયથી આ સમસ્યા દૂર કરવામાં મદદ મળી શકે

TV9 ગુજરાતી Sun, 01 Nov 2026 04:12
Read the original at TV9 ગુજરાતી ↗