CONTESTED
INDIA
GUJARAT
ગુજરાત : શિક્ષણ વિભાગે સ્કૂલોમાં મંજૂરી વગર પ્રવેશબંધીનો હુકમ કેમ બહાર પાડ્યો?

ગુજરાત શિક્ષણ વિભાગે રાજ્યમાં આવેલી સ્કૂલોમાં કોઈ પણ બાહ્ય વ્યક્તિ માટે પ્રવેશ કે પ્રવેશ બાદની પ્રવૃત્તિઓ માટે આચાર્ય કે તે સંસ્થાના વડાની લેખિતમાં મંજૂરી લેવા અંગેનો પરિપત્ર બહાર પાડ્યો છે. શાળાઓમાં વગર મંજૂરીના લોકોની અવરજવર પર પ્રતિબંધ મ
BBC ગુજરાતી पर मूल खबर पढ़ें ↗