Flag of Indiaसत्यमेव जयते
CONTESTED INDIA GUJARAT

યુકેમાં કાયમી વસવાટ માટેના નવા નિયમોની જાહેરાત, કોને ફાયદો-કોને નુકસાન?

દર વર્ષે 50 હજાર પાઉન્ડથી વધુ પગાર મેળવનારા ઉચ્ચ આવક ધરાવતા લોકો તથા આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપનાર લોકો, જેમ કે ડૉક્ટરો અને શિક્ષકો પાંચ વર્ષ પછી કાયમી સેટલમેન્ટ માટે પાત્ર બની શકશે. કાયમી વસવાટના નિયમોમાં શું ફેરફાર થશે?

BBC ગુજરાતી Thu, 05 Nov 2026 16:13 DEVELOPING
BBC ગુજરાતી पर मूल खबर पढ़ें ↗