Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA GUJARAT

દિવાળી પહેલા જ સોના-ચાંદીમાં ખેલ ! રેકોર્ડ તોડીને ધડામથી નીચે પટકાયા ભાવ, હવે આગળ શું થશે?

દિવાળી પહેલા સોનું અને ચાંદી ખરીદવાની તૈયારી કરી રહેલા લોકો માટે કિંમતોમાં આવેલો ઘટાડો ચર્ચાનો વિષય બની ગયો છે. બંને કિંમતી ધાતુઓના ભાવ રેકોર્ડ ઊંચાઈથી ઘણે નીચે આવી ગયા છે. એવામાં સવાલ એ છે કે, શું આ ખરીદીની સાચી તક છે કે કિંમતો હજુ પણ ઘટી

TV9 ગુજરાતી Fri, 30 Oct 2026 15:05
Read the original at TV9 ગુજરાતી ↗