GOOD
INDIA
GUJARAT
શું તમારી ‘પુરણ પોળી’ પરફેક્ટ નથી બનતી? અપનાવો મહારાષ્ટ્રની આ ‘પરંપરાગત રીત’, બધા આંગળા ચાટતા રહી જશે

ભારતીય પારંપરિક ખાણીપીણીમાં સ્વાદની સાથે આપણી સંસ્કૃતિ અને લાગણીઓ પણ વણાયેલી હોય છે. કોઈ તહેવાર કે ખાસ અવસરની વાત આવે, ત્યારે ઘરમાં બનતી મીઠાઈઓની સુગંધ આખા વાતાવરણને પ્રફુલ્લિત કરી દે છે. આવી જ એક ઉત્તમ અને પરંપરાગત વાનગી એટલે 'પુરણ પોલી',
Read the original at TV9 ગુજરાતી ↗