GOOD
INDIA
GUJARAT
'તેઓ બહુ હેન્ડસમ લાગતા હતા', સોનિયા ગાંધીએ જણાવ્યું કે રાજીવ ગાંધી કેવી રીતે તેમના પ્રેમમાં પડ્યા?

સોનિયા ગાંધીએ શનિવારે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોતાની શરૂઆત કરી. પોતાની પ્રથમ પોસ્ટમાં તેમણે રાજીવ ગાંધી સાથેની પ્રથમ મુલાકાત અને તેમની સાથે વિતાવેલા શરૂઆતના દિવસોને યાદ કર્યા.
Read the original at BBC ગુજરાતી ↗