Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA GUJARAT

દુનિયાભરમાં કેટલીક વેબસાઇટ્સ બંધ કેમ છે, પીએચપી શું છે અને આ સાયબર ઍલર્ટથી ભારતીય યુઝર્સને કેટલો ખતરો?

ઇન્ટરનેટને ચલાવતી ટૅક્નૉલૉજીમાં એક ગંભીર ખામીને બહાર લાવવામાં એઆઈએ મદદ કરી છે. જેના કારણે વૈશ્વિક સાઇબર સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે. આ ખામીઓ પીએચપી નામની એક પ્રોગ્રામિંગ ભાષામાં છે, જેનો ઉપયોગ 2000ના દાયકાથી વિશ્વભરમાં વેબસાઇટ બનાવવા મા

BBC ગુજરાતી Thu, 22 Oct 2026 15:09
Read the original at BBC ગુજરાતી ↗