MILESTONE
INDIA
GUJARAT
અમેરિકાના પહેલા મુસ્લિમ સેનેટર બની શકે તે ડૉ. અબ્દુલ અલ-સૈયદ કોણ છે?

2026ની મિડટર્મ ચૂંટણીમાં સૌથી ખર્ચાળ અને ધ્રુવીકરણવાળી ચૂંટણીમાંની આ એક ચૂંટણી હતી. અબ્દુલ અલ-સૈયદની જીત દેશભરના પ્રગતિશીલ વિચારધારા ધરાવતા નેતાઓને મોટું પ્રોત્સાહન આપી શકે છે.
Read the original at BBC ગુજરાતી ↗