BAD
INDIA
GUJARAT
Dwarka News : દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર, જગત મંદિરમાં આગામી 15 તારીખ સુધી દર્શનના સમયમાં થયો વધારો

દિવાળી અને નવા વર્ષના પવિત્ર તહેવારોની મોસમમાં જગત મંદિર દ્વારકા ખાતે દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી રહ્યા છે. શ્રદ્ધાળુઓ શાંતિથી અને વધુ સમય માટે ભગવાન શ્રીજીના દર્શનનો લ્હાવો લઈ શકે તે હેતુસર દ્વારકા જગત મંદિરમાં આગામી 15/1
Read the original at સંદેશ ↗