BAD
INDIA
GUJARAT
Diwali 2026: GSRTC દોડાવશે 2400 એક્સ્ટ્રા બસ, નોંધી લો તારીખ અને રૂટ

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે વતન જતા પ્રવાસીઓ માટે ગુજરાત એસટી નિગમ (GSRTC) દ્વારા અત્યંત મહત્વપૂર્ણ અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. તહેવારોના દિવસોમાં મુસાફરોની ભારે ભીડ અને ધસારાને પહોંચી વળવા માટે નિગમ દ્વારા વિશેષ આયોજ
Read the original at સંદેશ ↗