Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA GUJARAT

Dhanteras 2026: સોનું-ચાંદી છોડો, ધનતેરસે ખરીદી લાવો આ 5 ભાગ્યશાળી છોડ… ઘરમાં ક્યારેય નહીં થાય પૈસાની અછત!

ધનતેરસ પર સોના-ચાંદી ઉપરાંત કેટલાક ખાસ છોડ ઘરે લાવવા અત્યંત શુભ અને સમૃદ્ધિદાયક માનવામાં આવે છે. જો સોનું ખરીદવાનું બજેટ ન હોય તો વાસ્તુ અને ધાર્મિક મહત્વ ધરાવતા આ 5 છોડ લાવીને માતા લક્ષ્મી અને કુબેર દેવની કૃપા મેળવી શકો છો.

TV9 ગુજરાતી 3 newsrooms Thu, 05 Nov 2026 15:27
Read the original at TV9 ગુજરાતી ↗

Also reported by 2 other newsrooms