Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA GUJARAT

Deesa News : માત્ર ગણતરીના કલાકોમાં જ ઉકેલાયો લૂંટકાંડ, પોલીસે લાખોના ચાંદીના દાગીના શોધી મૂળ માલિકના હાથમાં સોંપ્યા

બનાસકાંઠા જિલ્લાના ડીસા પંથકમાંથી કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક મોટી ઘટના સામે આવી હતી, પરંતુ પોલીસની સક્રિયતાથી ગુનેગારોના મનસૂબા પાણીમાં ફરી વળ્યા છે. ડીસાના ટેટોડા ગામ નજીક હાઇવે પર અજાણ્યા શખ્સો દ્વારા 12.160 કિલોગ્રામ ચાંદીના દાગીનાન

સંદેશ Fri, 06 Nov 2026 11:46
Read the original at સંદેશ ↗