GOOD
INDIA
GUJARAT
Deesa : નહેર છે પણ પાણી નથી, ખેતી કરવી તો કેમ

બનાસકાંઠાના ડીસા તાલુકામાં શિયાળુ વાવેતરની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ અનેક ગામોના ખેડૂતો પાણી વિના ખેતી કરવા માટે લાચાર બન્યા છે. ખેતરો તૈયાર છે, ખેડૂતો પાસે ખેતી કરવાની ઈચ્છા અને તૈયારી પણ છે, પરંતુ સિંચાઈ માટે પાણી જ નથી. બાઈવાડા, થેરવાડા, વિઠ
Read the original at સંદેશ ↗