Flag of Indiaसत्यमेव जयते
UGLY INDIA GUJARAT

પાકિસ્તાનના ગુજરાતમાં યુવકની હત્યા: 'સાઉદી અરેબિયાથી આવ્યો' કહી અંતિમ સંસ્કારમાં સામેલ થયેલો ભાઈ જ આરોપી કેવી રીતે નીકળ્યો?

પાકિસ્તાનની પોલીસના જણાવ્યા અનુસાર, મુહમ્મદ બિલાલ સાઉદી અરેબિયાથી પાકિસ્તાન પાછો આવી ગયો છે તેની પરિવારને જાણ નહોતી. રાત્રે પરિવારે તેમને તેમના ભાઈની હત્યા વિશે જાણ કરી, ત્યારે આરોપીએ "કશું જાણતો ન હોય એવો દેખાવ કર્યો."

BBC ગુજરાતી Fri, 23 Oct 2026 14:26
Read the original at BBC ગુજરાતી ↗