Flag of Indiaसत्यमेव जयते
BAD INDIA GUJARAT

Dang News: હેલ્મેટના બોક્સની આડમાં દારૂની હેરાફેરી, સાપુતારા સરહદેથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો

દિવાળીના આગામી તહેવારોને અનુલક્ષીને ગુજરાત-મહારાષ્ટ્ર આંતરરાજ્ય સરહદ પર પોલીસ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. આ દરમિયાન ડાંગ જિલ્લામાં આવેલી સાપુતારા પોલીસ ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ થયો છે. પોલીસે બાતમી

સંદેશ Mon, 02 Nov 2026 11:02
Read the original at સંદેશ ↗