UGLY
INDIA
GUJARAT
Dang: પરિવારની અશાંતિનો વહેમ રાખી પૌત્રએ જ કરી દાદીની હત્યા, સિમેન્ટના બ્લોકથી માથું કચડ્યું

ડાંગ જિલ્લાના આહવા તાલુકા હેઠળ આવતા જામલાપાડા ગામે ઘરમાં એકલા રહેતા વૃદ્ધાની સિમેન્ટના બ્લોક વડે ઘાતકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. આ ચકચારી બનાવમાં પરિવારમાં સુખ-શાંતિ ન હોવા અને કામ-ધંધામાં બરકત ન મળવાના વહેમ રાખીને ખુદ કુટુંબી પૌત
Read the original at સંદેશ ↗